અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : આઈટીસી મંગલદીપએ `હર ભક્ત શ્રીરામ તક' પહેલ પ્રજ્ઞાચક્ષુ શ્રદ્ધાળુઓને માટે ભક્તિ અને દર્શનનો અનુભવ સહજ અને સુલભ બનાવવાનો પ્રયાસ છે. આ પહેલની પ્રેરણા મંગલદીપની `િસકસ્થ સેન્સ' અભિયાનમાંથી મળી છે. તેનો ઉદેશ્ય પ્રજ્ઞાચક્ષુઓને દૃષ્ટિ વિના વિશ્વનો અનુભવ કરાવવાનો છે. આ પ્રકલ્પનો હેતુ.....