અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : વિદેશી નાગરિકોને મતદાર યાદીના વિશેષ પુન:નિરીક્ષણ - `સર'નો વિરોધ કરનારા આંદોલનમાં સહભાગી થવાનો લગીર પણ અધિકાર નથી. આ બાબતની પૂર્ણપણે જાણ હોવા છતાં અભિનેતા ઇમરાન ખાને તેમાં સામેલ થઈને નિયમનું ઉલ્લંઘન કર્યું છે એમ જણાવીને મુંબઈ વડી અદાલતે તેને ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન અૉફિસ.....