• બુધવાર, 04 નવેમ્બર, 2026

અનિલ અંબાણી ગ્રુપ ઉપર ઈડીનો ધોંસ : 510 કરોડની સંપત્તિ જપ્ત

બે ચાર્ટર્ડ વિમાન, 6 પ્લોટ સહિતની મિલકત જપ્તની કાર્યવાહી

નવી દિલ્હી, તા.3 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અનિલ અંબાણી ગ્રુપ સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ બેન્ક ફ્રોડ સાથે જોડાયેલા બે અલગ-અલગ કેસોમાં આશરે 510 કરોડ રૂપિયાની વધારાની સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં બે ચાર્ટર્ડ વિમાન, જમીનના છ પ્લોટ અને મહારાષ્ટ્રમાં આવેલી એક ઓફિસનો......