અમેરિકન ન્યાયાધીશને પત્ર લખી ગુપ્તાએ માફી માગી
નવી દિલ્હી, તા. 15 : અમેરિકામાં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે સંકળાયેલા કેસમાં પોતાનો ગુનો કબૂલ કરનારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકન ન્યાયાધીશને પત્ર લખી માફી માગી.....