• સોમવાર, 16 નવેમ્બર, 2026

આદિવાસીઓએ આઝાદીમાં બલિદાન આપ્યું

બિરલા મુંડા જયંતિએ જનજાતિય સમાજને ત્રણ હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ આપતા મોદી

નવી દિલ્હી, તા. 15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, નકસલવાદી હિંસાએ સૌથી વધુ નુકસાન જનજાતિય સમાજને કર્યું છે. ભગવાન બિરસા મુંડાની 151મી જયંતિ નિમિત્તે `જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણીમાં સામેલ થઇને વડાપ્રધાને પરંપરાગત વાદ્ય ખરતાલ.....