• સોમવાર, 15 જુલાઈ, 2024

આફ્રિકા સામે વિન્ડિઝનો કરો યા મરો સમાન મુકાબલો

હારથી વિન્ડિઝ પર બહાર થવાનો ખતરો : આફ્રિકા અપરાજિત રહેવા માગશે

નોર્થ સાઉન્ડ (એન્ટીગ્વા) તા.23 : યજમાન વેસ્ટ ઇન્ડિઝે ટી-20 વિશ્વ કપના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે સોમવારે રમાનાર સુપર-8ના પોતાના આખરી મેચમાં હરહાલમાં . આફ્રિકાને હાર આપવી પડશે. સુપર-8ના પહેલા મેચમાં ઇંગ્લેન્ડ સામે હાર સહન કરનાર વિન્ડિઝ ટીમે અમેરિકાને 9 વિકેટે હાર....