• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ઢોંગી પાકિસ્તાનનું નાક કપાયું : એશિયા કપ બહિષ્કારના નાટક પછી મેદાનમાં ઊતર્યું

યુએઇ સામેની મૅચમાં એન્ડી પાયક્રોફટ જ રેફરી

આઈસીસી સામે પીસીબીની 70 મિનિટમાં શરણાગતિ

દુબઇ, તા. 17 : એશિયા કપમાં ભારતીય ખેલાડીઓના હાથ ન મિલાવવા ઉપરાંત કારમી હારથી ધૂંધવાયેલા પાકિસ્તાને આજે ભારે નાટકબાજી કરી હતી. પાકિસ્તાન ટીમે આજે એશિયા કપના યૂએઇ સામેના મેચનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે માગ કરી કે મેચ રેફરી એન્ડી પાયક્રોફટને હટાવો અને ભારતીય….

ઇ-પેપરના નવા શુલ્ક