અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.
18 : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અવનવા ચમત્કાર સર્જી રહ્યા છે. તાજેતરમાં
અનેક વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ગોલ્ડ ક્રેસ્ટ એવૉર્ડ એનાયત થયા છે. કૃષિ ક્ષેત્રે પરિવર્તનથી
લઈને યુવાનો માટે નાણાકીય સાક્ષરતાને પુન: વ્યાખ્યાયિત કરતા તેમના પ્રોજેક્ટને વૈશ્વિક
સ્તરે નવાજવામાં આવ્યા….