એશિયા કપની આજે આખરી ગ્રુપ મૅચ: ભારતીય ઇલેવનમાં ફેરફારની સંભાવના
અબુધાબી, તા.18:
પહેલા બે મેચમાં ઓછા રનના વિજય લક્ષ્ય હાંસલ કરનાર સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની
ભારતીય ટીમ શુક્રવારે અબુધાબીમાં રમાનાર એશિયા કપના અંતિમ ગ્રુપ મેચમાં ઓમાન સામે પહેલા
બેટિંગ કરવાનું પસંદ કરશે. ભારતીય ટીમ સુપર-ફોરમાં કવોલીફાય કરી ચૂકી છે અને રવિવારે
પરંપરાગત હરીફ પાકિસ્તાન…..