• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

માલદીવ પર મહેરબાન ભારત : પાંચ કરોડ ડૉલરના સરકારી બૉન્ડ એક વર્ષ લંબાવાયા

નવી દિલ્હી, તા. 18 : ભારતીય ઉચ્ચાયુક્તે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતે કટોકટીની સ્થિતિમાં આર્થિક મદદરૂપે માલદીવના પાંચ કરોડ ડોલરના સરકારી બોન્ડને વધુ એક વર્ષ માટે લંબાવી દીધા છે. ભારત સરકાર માર્ચ 2019થી ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ)નાં માધ્યમથી આ સુવિધા માલદીવને આપી રહી…..

ઇ-પેપરના નવા શુલ્ક