• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

બુસાનમાં હુમા કુરેશીને એનાયત થયો ફેસ અૉફ એશિયા એવૉર્ડ

બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (બીઆઈએૐએફ)માં અભિનેત્રી હુમા કુરેશીને ફેસ અૉફ એશિયા એવૉર્ડ એનાયત કરાયો છે. તેણે આ પુરસ્કાર એ કન્યાઓને અર્પણ કર્યો છે જેણે સપના જોવાની હિંમત કરી અને ના સ્વીકારી નથી. હુમાએ કહ્યું હતું કે `આ મારા માટે ખાસ છે. દિલ્હીમાં જન્મેલી છોકરી જેના પિતા….

ઇ-પેપરના નવા શુલ્ક