એક્વા લાઈન દ્વારા બહાર પાડવામાં આવ્યું ભાડાપત્રક
મુંબઈ, તા.
18 (પીટીઆઈ) : 30 સપ્ટેમ્બરે મેટ્રો એક્વા લાઇન-3ના ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન થશે.
આ સાથે જ આરેથી કફ પરેડ સુધીના 33.5 કિ.મી. લાંબા મેટ્રો રૂટના ટિકિટના દર જાહેર કરવામાં
આવ્યા છે. મુંબઈ મેટ્રો કૉર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર અંતરના આધારે ટિકિટના
દર નક્કી કરાયા….