• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ગ્રોમાના પત્રની સરકારે લીધી નોંધ

મુંબઈ, તા. 18 : ઘી ગ્રેન, રાઈસ ઍન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ ઍસોસિયેશન - ગ્રોમા સંસ્થા તરફથી સરકારને વારંવાર પત્ર લખી અને રૂબરૂ રજૂઆતો કરીને જણાવેલ છે કે ભારતમાં કઠોળ અને તેલીબિયાં ઉદ્યોગ પર આયાતની પ્રતિકૂળ અસરને રોકવા માટે તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ જરૂરી છે. ભારતને કઠોળમાં આત્મનિર્ભર બનાવવા માટે….

ઇ-પેપરના નવા શુલ્ક