• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ભારતને ડ્રગ્સ ઉત્પાદન અને તસ્કરી કરતા 23 દેશોની યાદીમાં મૂકતા ટ્રમ્પ

અમેરિકીઓની સુરક્ષા માટે ગણાવ્યું જોખમી

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ્સની તસ્કરીમાં સામેલ ર3 દેશની યાદીમાં ભારતનો સમાવેશ કરી ચોંકાવ્યા છે. આ એ દેશો છે જ્યાં નશીલા પદાર્થોનું ઉત્પાદન અને તસ્કરી થાય છે. ટ્રમ્પે ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદે ઉત્પાદનની અમેરિકાની યાદીમાં 23 દેશોનો ઉલ્લેખ કર્યો…..

ઇ-પેપરના નવા શુલ્ક