ડૉક્ટરોએ પ્રતિકાત્મક કામ બંધ કરી વિરોધ દર્શાવ્યો
મુંબઈ, તા.
18: રાજ્ય મેડિકલ કાઉન્સિલમાં આધુનિક ફાર્માકોલૉજીમાં સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરનારા
હોમિયોપેથિક ડૉક્ટરોની નોંધણીને મંજૂરી આપવાના સરકારના નિર્ણયના વિરોધમાં ગુરુવારે
મહારાષ્ટ્રભરના ડૉક્ટરોએ 24 કલાકની હડતાળ પાડી હતી. ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના મહારાષ્ટ્રના
પ્રમુખ ડૉ. સંતોષ કદમે રાજ્યભરમાં ખાનગી હૉસ્પિટલો…..