• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ઉત્તર પ્રદેશમાં સંત કબીર ટેક્સ્ટાઈલ અને એપરલ પાર્કનું નિર્માણ થશે

લખનઊ, તા. 18 (એજન્સીસ) : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેર કર્યું છે કે ઉત્તર પ્રદેશમાં સંત કબીરના નામે ટેક્સ્ટાઈલ અને એપરલ પાકનું નિર્માણ થશે. અત્યાર સુધીમાં સારથી પોર્ટલ પર રોકાણની 659 દરખાસ્તો મળી ચૂકી છે. આમાં 1642 એકર જમીનની જરૂર પડશે. આ દરખાસ્તો રૂા. 15,431 કરોડના….

ઇ-પેપરના નવા શુલ્ક