તેલુગુ સિનેમાના પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ `ફૌજી'ના દિગ્દર્શક હનુ રાઘવપુડી છે. આ ઍક્શન ડ્રામા ફિલ્મ હવે વધુ રોમાંચક થવાની છે, કેમ કે આમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઈ છે. પ્રભાસ હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને બધું સમુસૂતરું પાર પડયું તો અભિષેક તેની સાથે જોડાશે. દિગ્દર્શક હનુ રાઘવપુડીએ મહત્ત્વની ભૂમિકા માટે…..