શેનઝાંગ, તા.18: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ અને જુગલ જોડી સાત્વિક સાઇરાજ-ચિરાગ શેટ્ટી શાનદાર પ્રદર્શન કરીને ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટર મેચમાં પીવી સિંધુએ છઠ્ઠા ક્રમની થાઇલેન્ડની ખેલાડી પોર્નપાવી ચોચુવોંગને 41 મિનિટમાં 21-15 અને 21-15થી હાર આપી…..