• રવિવાર, 09 નવેમ્બર, 2025

વિશ્વાસ હતો કે વિશ્વ કપ જીતશું : હરમનપ્રિત

ટીમે ઘણા ઉતાર-ચડાવ જોયા, આખરે આત્મવિશ્વાસની જીત

નવી મુંબઇ, તા.3: વિશ્વ વિજેતા બન્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રિત કૌર ટ્રોફી સાથે ચહેરા પર સ્મિત સાથે પત્રકાર પરિષદમાં પહોંચી હતી. આ વખતે તેની માટે માહોલ સપનું સાકાર થયાનું હતું. તે વારંવાર એક શબ્દ ઉચ્ચારી રહી હતી તે શબ્દ હતો-આત્મવિશ્વાસ. કપ્તાન હરમનપ્રિત કૌરે વિશ્વ વિજેતા.....

ઇ-પેપરના નવા શુલ્ક