• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સાઇના નેહવાલની નિવૃત્તિ : ભારતીય બૅડમિન્ટનના સોનેરી અધ્યાયનો અંત

ઘૂંટણના દર્દને લીધે ત્રણ વર્ષથી કોર્ટથી દૂર : પૂર્વ વર્લ્ડ નં. વન ખેલાડીએ રેકેટ ટીંગાળ્યું

હૈદરાબાદ તા.20: ભારતની દિગ્ગજ અને પૂર્વ વિશ્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે આજે સત્તાવાર રીતે સંન્યાસની ઘોષણા કરી છે. સાઇનાના સંન્યાસ સાથે ભારતીય બેટમિન્ટનના એક સોનેરી અધ્યાયનું સમાપન થયું છે. સાઇનાએ જણાવ્યું છે કે ઘૂંટણની જૂની ઇજાને લીધે તેના માટે હવે નવા પડકારોનો સામનો કરવો સંભવ…..