• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય વન-ડે શ્રેણીની હારનો હિસાબ સરભર કરવો

આજથી ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ પાંચ મૅચની ટી-20 સિરીઝ : કપ્તાન સૂર્યકુમારના ફોર્મ પર નજર

નાગપુર, તા.20 : વન ડે શ્રેણીની 1-2ની આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા હવે નવા જોશ અને જુસ્સા સાથે ડાર્કહોર્સ ન્યુઝીલેન્ડ સામેની પ મેચની શ્રેણીમાં વિજયના લક્ષ્ય સાથે બુધવારથી મેદાનમાં ઉતરશે. ટી-20 વર્લ્ડ કપ અગાઉની આ અંતિમ શ્રેણી છે. આથી બન્ને ટીમ માટે ઘણી મહત્ત્વની બની રહેશે. ખાસ કરીને આઉટ ઓફ….