• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભારતમાં રમો અન્યથા વિશ્વ કપની બહારઃ બાંગ્લાદેશને આઇસીસીનું આખરીનામું

નવી દિલ્હી તા. 21 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ બાંગલાદેશની ભારત બહાર ટી-20 વિશ્વ કપના મેચો ભારત બહાર રમાડવાની માંગણી નકારી દીધી છે. આઇસીસીની આજે સાંજે યોજાયેલી બેઠકમાં.....