• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અૉસ્ટ્રેલિયન ઓપન : સબાલેંકા અને અલ્કરાજ ત્રીજા રાઉન્ડમાં

મેલબોર્ન, તા. 21 : વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા અને પુરુષ વિભાગના નંબર વન ખેલાડી આર્યના સબાલેંકા અને કાર્લોસ અલ્કરાજે આગેકૂચ કરી છે. બીજી તરફ બ્રિટનની યુવા ખેલાડી.....