• સોમવાર, 15 જૂન, 2026

મહિલા વિશ્વ કપમાં ઊલટફેર : ચૅમ્પિયન ન્યૂ ઝીલૅન્ડ સામે વિન્ડિઝનો વિજય

શેમેન કેમ્પબેલે 122મી ઇનિંગમાં પહેલી અર્ધસદી કરી

સાઉથમ્પટન, તા.14 : આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ-2ના મેચમાં ઉલટફેર થયો હતો. વર્તમાન ચેમ્પિયન ન્યુઝીલેન્ડ મહિલા ટીમ સામે વેસ્ટ ઇન્ડિઝનો એક દડો બાકી રહેતા 7 વિકેટે રોમાંચક વિજય થયો હતો. ન્યુઝીલેન્ડના 6 વિકેટે 162 રન થયા હતા. વિન્ડિઝ ટીમ રસાકસી પછી 19.5 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ