• સોમવાર, 15 જૂન, 2026

ચેન્જિંગ રૂમમાં મહિલાને કપડાં બદલતી જોવા બદલ પુરુષને એક વર્ષની સજા

મુંબઈ, તા. 14 : બાથરૂમમાં એક એવી જગ્યા છે જ્યાં ખાનગી કૃત્યમાં રોકાયેલી વ્યક્તિની સંમતિ વિના કોઈએ અંદર ડોકિયું ન કરવું જોઇએ એવું નિરીક્ષણ કરતાં મેજિસ્ટ્રેટ કોર્ટે આ અઠવાડિયે 45 વર્ષના સલૂન માલિકને 2021માં શૌચાલયની બાજુમાં વૉશરૂમમાં એક મહિલાને ગુપ્ત રીતે કપડાં બદલતી જોવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને એક....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ