• શનિવાર, 13 જૂન, 2026

શુકનિયાળ શુક્રવારે રોકાણકારોની મૂડી રૂા. દસ લાખ કરોડ વધી

નાસદાકમાં સ્પેસએક્સ પર વિશ્વભરની નજર

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : સપ્તાહના છેલ્લા સત્રમાં બજાર પુરોગામી બંધથી ઉપર જ ખૂલી બપોરે એક સુધી ઓપનિંગ લેવલ આસપાસ જ રમ્યા કરી એક પછી સ્પ્રિંગ ઍક્શનમાં સારું એવું ઉછળી દિવસના હાઇએસ્ટ લેવલ નજીક જ બંધ રહ્યું હતું. વિશ્વભરની નજર આપણી શુક્રવારની રાત્રે નાસદાક પર હશે. આ ટેક અને ન્યુએજ એક્સ્ચેન્જ પર 135....

ઇ-પેપરના નવા શુલ્ક