• શનિવાર, 13 જૂન, 2026

લોકસભાના પૂર્વ અધ્યક્ષ એસકે હેગડેને જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 12 : લોકસભાના પૂર્વ અધ્યક્ષ એસ કે હેગડેની જયંતિના અવસરે એમના તૈલચિત્રને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. બિરલાની સાથે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ, સાંસદો, લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર, રાજ્યસભાના મહાસચિવ પી સી મોદી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી....

ઇ-પેપરના નવા શુલ્ક