મોદી એકધારા લાંબો સમય વડા પ્રધાન રહેનારા નહીં પણ ઉત્તમસેવા આપનારા વડા પ્રધાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : વડા
પ્રધાન નરેન્દ્ર મોદી દેશના માત્ર એકધારા સહુથી લાંબો સમય સત્તા પર રહેનારા વડા પ્રધાન
નહીં પરંતુ ઉત્તમ પ્રકારે સેવા બજાવનારા વડા પ્રધાન પણ છે. તેમની ઉત્તમ કામગીરીને કારણે
વિશ્વમાં ભારતનું માન વધ્યું છે અને સ્થિતિમાં સુધારો થયો છે એમ મહારાષ્ટ્રના મુખ્ય
પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું....