• શનિવાર, 13 જૂન, 2026

પ્રથમ ટી-20 મૅચમાં શ્રીલંકા સામે વિન્ડિઝનો સાત વિકેટે વિજય

હોલ્ડર-જોસેફની 3-3 વિકેટ, હોપની 65* રનની કૅપ્ટન ઇનિંગ 

કિંગસ્ટન, તા.12: શે હોપની 65 રનની કેપ્ટન ઈનિંગ અને જેસન હોલ્ડરની 18 રનમાં 3 વિકેટની મદદથી શ્રીલંકા વિરુદ્ધના પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 4 દડા બાકી રહેતા 7 વિકેટે વિજય થયો હતો. 3 મેચની શ્રેણીમાં વિન્ડિઝ 1-0થી આગળ થયું છે. વિન્ડિઝ ટીમે 148 રનનો વિજય લક્ષ્યાંક 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ....

 

ઇ-પેપરના નવા શુલ્ક