• શનિવાર, 13 જૂન, 2026

બંગાળની સરકારી ઈમારતમાં આગ : ચાર હજાર ઈવીએમ રાખ

કારસાની શંકા, તપાસ માટે સીટની રચના

કોલકાતા, તા. 12 : પશ્ચિમ બંગાળમાં ચોંકાવનારી ઘટના શુક્રવારે બની હતી. એક સરકરી ઈમારતમાં લાગેલી ભયાનક આગની જ્વાળાઓની લપેટમાં આવતાં ચાર હજાર ઈવીએમ સળગીને રાખ થઈ ગયાં હતાં. આ ઘટનાનાં પગલે લોકો સહિત રાજકીય જગતમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, આગ સીધી....

ઇ-પેપરના નવા શુલ્ક