• શનિવાર, 13 જૂન, 2026

સિંધુ અૉસ્ટ્રેલિયન અૉપનની સેમિ ફાઇનલમાં

સિડની, તા.12: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઓસ્ટ્રેલિયન ઓપન સુપર-500 ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં પીવી સિંધુનો ચીનની ખેલાડી ચેન સુ યૂ વિરુદ્ધ 21-6 અને 21-9થી એકતરફી વિજય થયો હતો. સિંધુએ આ મેચ ફકત 31 મિનિટમાં જીતી લીધો હતો. આ સીઝનમાં....

ઇ-પેપરના નવા શુલ્ક