મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : એક વર્ષ પહેલાં 12મી જૂને અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન તૂટી પડયું હતું તે વિમાન હોનારતમાં 12 કર્મચારીઓ સહિત 260 જણાનાં મરણ નીપજ્યાં હતાં, તેઓને શ્રદ્ધાંજલિ આપવા બાન્દ્રામાં યોજાયેલી સભામાં તે અકસ્માતમાં મરણ પામેલાઓનાં સગાંઓ, મિત્રો અને ઉડ્ડયન સમુદાયના સભ્યો....