ખાદ્યપદાર્થોના ભાવ સૌથી અધિક વધ્યા
નવી દિલ્હી, તા. 12
: દેશમાં મે મહિનામાં છૂટક ફુગાવો સાધારણ વધ્યો હતો. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ)
ઉપર આધારિત ફુગાવો વધીને 3.93 ટકા થયો હતો, જે એપ્રિલમાં 3.48 ટકા હતો, મિનિસ્ટ્રી
અૉફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પલિમેન્ટેશન (એમઓએસપીઆઈ)એ શુક્રવારે આ આંકડા પ્રસિદ્ધ
કર્યા....