ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે
ધર્મશાલા, તા.12: ભારત
અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો પહેલો મુકાબલો શનિવારે ધર્મશાલામાં
રમાશે. આ સાથે જ ટીમ ઇન્ડિયા આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપની તૈયારીનો પ્રારંભ
કરશે. અફઘાનિસ્તાન વિરુદ્ધની શ્રેણીમાં રોહિત શર્માની ફિટનેસનો ટેસ્ટ થશે અને ઇજાગ્રસ્ત
હાર્દિક પંડયાના બેકઆપના....