અફલાટોક્સિન વિવાદ અને મગફળીના ઊંચા ટેકાના ભાવથી નિકાસ ઘટી
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 12
: વિતેલા નાણાકીય વર્ષમાં ઇન્ડોનેશિયાનાં અફલાટોક્સિનના
મુદ્દે પ્રતિબંધ, વૈશ્વિક બજારમાં ભારતના ઉંચા ભાવ અને ક્વોટા સિસ્ટમ જેવા અવરોધોના
કારણે નાણાકિય વર્ષ 2025-26માં ભારતની સીંગદાણાની નિકાસમાં આશરે 11 ટકાનો અને સીંગતેલની
નિકાસમાં આશરે 24 ટકાનો ઘટાડો નોંધાયો....