• શનિવાર, 13 જૂન, 2026

વિમાન દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવવું જોઈએ : એફઆઇપી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 12 : અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અઈં- 171 દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. આ વિમાન દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાન દુર્ઘટનાની વરસી પર ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ (એફઆઈપી)એ સમગ્ર દુર્ઘટનાની ન્યાયિક તપાસની સાથે એક ગાઈડલાઈન તૈયાર કરવાની માગ....

ઇ-પેપરના નવા શુલ્ક