ફિનલૅન્ડમાં વિદેશપ્રધાનના પશ્ચિમી દેશોનાં વલણ ઉપર સવાલ
નવી દિલ્હી, તા. 12
: વિદેશપ્રધાન જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવાના
નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ સામેથી
ભારતને રશિયાથી તેલ ખરીદવાની અપીલ કરી હતી. ફિનલેન્ડમાં એક કાર્યક્રમમાં જયશંકરે જણાવ્યું
હતું કે, અમેરિકા પહેલાં રશિયાથી તેલ ખરીદવાનું કહે છે અને પછી....