• શનિવાર, 13 જૂન, 2026

કેન વિલિયમ્સને અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

કિવિઝના સૌથી સફળ બેટરની 16 વર્ષની કેરિયરનો અંત 

લંડન તા.12: ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન જ અચાનક ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટધર કેન વિલિયમ્સને તત્કાલ પ્રભાવથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. આ સાથે જ કિવિઝના આ સૌથી સફળ બેટરની 16 વર્ષની ઈન્ટરનેશનલ કેરિયરનો અંત આવ્યો છે. 35 વર્ષીય કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ તરફથી સૌથી....

ઇ-પેપરના નવા શુલ્ક