વરસાદ ઓછો પડવાની આશંકા : પ્રશાંત મહાસાગરનું તાપમાન નિશ્ચિત માપને ઓળંગ્યું
નવી દિલ્હી, તા. 12
: હવામાન વિભાગે આખરે અલ નીનો પહોંચી ગયું હોવાની ઘોષણા કરી દીધી છે. છેલ્લા અમુક દિવસથી
અલ નીનોની અસરનો અંદાજ લગાડવામાં આવી રહ્યો હતો પણ આઈએમડી (હવામાન વિભાગ) દ્વારા પુષ્ટિ
કરવામાં આવી રહી નહોતી. છેલ્લા લાંબા સમયથી સામે આવતી ચેતવણી અને વિશ્વની પ્રમુખ હવામાન....