બૉલીવૂડ અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તર હાલમાં ડૉન-3ના વિવાદને લીધે ચર્ચામાં છે. દરમિયાન ફરહાનને નવી ફિલ્મ મળી છે. હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર આર ડી બર્મનની બાયોપિક બની રહી છે. નીરજ પાંડે લાંબા સમયથી આરડીની ફિલ્મ પર કામ કરી રહ્યા છે અને પટકથાનું કામ પૂરું થવા આવ્યું છે. ફિલ્મમાં આરડીની.....