રાજ્યસભાની ઉમેદવારી રદ કરતા નિર્ણયને પડકારતી અરજી નકારતાં કહ્યું, ચૂંટણી પંચમાં જાઓ
નવી દિલ્હી, તા. 12
: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા મિનાક્ષી નટરાજનને આંચકો આપતાં તેમની અરજી
ફગાવી દીધી હતી. મિનાક્ષીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી રદ કરતા નિર્ણયને પડકાર્યો
હતો. અદાલતે કહ્યું હતું કે, આ મામલામાં સીધી રીટ અરજી સાંભળી ન શકાય. નટરાજનનો વિરોધ
હોય તો ચૂંટણીપંચ સમક્ષ અરજી કરે. જસ્ટિસ....