મુંબઈ, તા. 12 : એક ખાનગી બૅન્કમાં રિલેશનશિપ મૅનેજર અને ગયા વર્ષે એક સૌંદર્ય સ્પર્ધામાં રનર-અપ રહેલી `બ્યૂટી ક્વીન' (29)ના ગુરુવારે સવારે બૅંગકોકથી ભારતમાં 11.824 કરોડની કિંમતના હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવા બદલ કસ્ટમ અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બ્યૂટી ક્વીન હર્ષા સનીએ પોતાના....