• શનિવાર, 13 જૂન, 2026

ક્રૂડતેલ નબળું પડતાં સોના-ચાંદી ફરી વધ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 12 : ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરારની વધતી આશાઓ પર ક્રૂડતેલ ઘટવાથી શુક્રવારે સોનાના ભાવ સ્થિર રહ્યા પરંતુ ઊંચા વ્યાજ દરોની અપેક્ષા હજુ પણ હયાત છે એ કારણે ભાવ સતત બીજા સાપ્તાહિક ધોરણે નબળા પડ્યાં હતા. સોનાનો ભાવ ઔંસદીઠ 4209 ડોલર ચાલી રહ્યો હતો. જે દિવસ દરમિયાન 4247 ડોલર થયો....

ઇ-પેપરના નવા શુલ્ક