અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : પાલઘર
જિલ્લાના ડહાણુ અને બોર્ડી પરિસરમાં બે હિન્દુ યુવતી મુસ્લિમ યુવકો સાથે પરિવારની જાણ
વિના ભારતમાં કોઈ જગ્યાએ નહીં, પણ છેક લંડન પહોંચી જવાની ઘટના સામે આવી છે. આરોપ છે
કે મુસ્લિમ યુવકોએ હિન્દુ યુવતીઓને પહેલાં પ્રેમ જાળમાં ફસાવી, બાદમાં તેમનું પદ્ધતિસર
બ્રેઈન વૉશ કર્યું અને તેમની....