• શનિવાર, 13 જૂન, 2026

નકલી કૉલ સેન્ટર ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરોના પરિવારજનોને હેરાન કરે છે!

મુંબઈ, તા. 12 : મુંબઈ ક્રાઇમ બ્રાંચે ગોરેગાંવ (પશ્ચિમ)માં કાર્યરત એક બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાસ કર્યો હતો, જ્યાં ટેલિકૉલર ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટર્સ પાસેથી બાકીની રકમ વસૂલવા માટે ગેરકાયદે પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ટેલિકૉલર એક ઍપનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમને ડિફોલ્ટર્સના મિત્રો અને....

ઇ-પેપરના નવા શુલ્ક