• સોમવાર, 15 જૂન, 2026

અયોધ્યા : રામ મંદિરમાં ચંદા ચોરીના આક્ષેપોની તપાસ

ટ્રસ્ટની અપીલને પગલે યોગી સરકારે ત્રણ સભ્યની તપાસ સમિતિ નીમી

અયોધ્યા, તા.14 : અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ગોલખ (હૂંડી)માં પધરાવાતી દાન રાશી તેમ જ દાગિનાની ચોરીના આક્ષેપોથી રાજકીય વિવાદ શરૂ થયો છે. ટ્રસ્ટના અૉડિટ અને સીસીટીવીની તપાસમાં અનિયમિતતાઓ ધ્યાનમાં આવ્યા બાદ બે કર્મચારીઓ ઉપર શંકા જતા અમની પાસેથી મળેલી મોટી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ