• સોમવાર, 15 જૂન, 2026

કોંકણ રેલવેમાં ભેખડ ધસવાના જોખમને એઆઇની મદદથી ઓળખી કઢાશે

મુંબઈ, તા. 14 : કોંકણ રેલવે માર્ગ પર ચોમાસામાં ભેખડ ધસી પડવાના સંભવિત જોખમ ઓળખી કાઢવા માટે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈની મદદ લેવામાં આવશે. ભારે વરસાદને કારણે ભેખડ-માટી ધસી પડવી અથવા પાટા પર અવરોધ નિર્માણ થવા જેવી ઘટના અટકાવવા માટે કોંકણ રેલવેએ વીર સ્ટેશન નજીક દાસગાવ ટનલની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ