§ સ્કોટલૅન્ડની ફિફા વર્લ્ડ કપમાં 36 વર્ષ પછી જીત
§ કતરે અંતિમ ક્ષણે
ગોલ કરી સ્વિસનો વિજય છીનવ્યો
વેંનકુંવર/ન્યૂયોર્ક તા.14: ફૂટબોલ વર્લ્ડ કપના ત્રીજા દિવસે અપસેટ થયા છે.
ઓસ્ટ્રેલિયાએ મજબૂત ટીમ તૂર્કિ વિરૂધ્ધ 2-0 ગોલથી શાનદાર જીત મેળવી છે. તો પાંચ વખતની
પૂર્વ ચેમ્પિયન અને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતા બ્રાઝિલને ડ્રોથી સંતોષ માનવો પડયો
છે. મોરક્કોએ 1-1 ગોલ સાથે બ્રાઝિલ સામેનો મેચ ડ્રો કર્યો....