• સોમવાર, 15 જૂન, 2026

ઉદ્ધવે બોલાવેલી સાંસદોની બેઠકમાં ચાર રૂબરૂ, ચાર અૉનલાઇન

શિવસેનાના `અૉપરેશન ટાઇગર'ની ચર્ચા

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 14 : શિવસેના (ઠાકરે)ના કેટલાક સાંસદો પક્ષ છોડશે એવી અટકળો વચ્ચે આજે યોજાયેલી બેઠકમાં લોકસભાના નવમાંથી ચાર સાંસદો `માતોશ્રી'માં વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા, જ્યારે ચાર સાંસદો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. શેષ એક સાંસદે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોનમાં વાત કરીને ગેરહાજરીનું કારણ સ્પષ્ટ કર્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ