ભગવાનના દર્શન કરી પાછા ફરતી વખતે થયો ભીષણ અકસ્માત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલકુના મ્હસવડમાં આજે
આઘાતજનક અને મનને સુન્ન કરનારી ઘટના બની હતી. ભગવાન સિદ્ધનાથના દર્શન કરી પાછા ફરી
રહેલા ભક્તોની પિક-અપ વૅન તાંદુળવાડી ગામ પાસેના રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં ખાબકી
હતી. આ ભીષણ અકસ્માતમાં બાળકો અને....